इस भाषा में अभी तक कोई पोस्ट प्रकाशित नहीं हुई
पोस्ट प्रकाशित होने के बाद, आप उन्हें यहाँ देख सकेंगे।
Never Miss a New Post.
Kajal Mehta | Writer
હું કાજલ મહેતા છું અને પારિવારિક વ્યવસાયમાં વ્યસ્ત છું.
મને સારા પુસ્તકો વાંચવાનો શોખ અને તેમજ જીવનમાં થતાં અનુભવો લખવાનો શોખ છે. ઈ.સ. ૨૦૧૫થી, હું કપોળ મિત્ર, કપોળ દર્પણ, બાગબાન જેવા સામયિકો માં, સમાજમાં કાર્યરત વ્યવસાયિકો, લેખકો તેમજ ખ્યાતનામ વ્યક્તિઓ વિષે લેખો, તેમના વક્તવ્ય અને વાર્તાલાપ વગેરે નિયમિત લખી રહી છું. આ રીતે હું એક લેખિકા તરીકે ઓળખાણ પામી છું.